
માણિગર મોરલીવાળો શ્યામ
“Manigar Morlivalo Shyam” paints a vibrant picture of Lord Krishna (referred to by various names like Shyam, Kanudo, Nand no Lalo) focusing on his irresistible charm, playful nature (Leela), and divine attributes. Lyrics (ગુજરાતી) માણિગર મોરલીવાળો શ્યામ, છબીલો છેલછોગાળો શ્યામ, હળવેથી આવીને રંગભર ખેલેને, સન્મુખ આવીને કરે નૈણનો ચાળો. માણિગર મોરલીવાળો શ્યામ… ...
